કોરોના વાયરસના પ્રકોપ વધી રહ્યો છે અને એક-એક પણ સામાન્ય લોકોથી લઇને નેતા-અભિનેતા પણ તેની ઝપેટમાં આવી ગયા છે. ગુજરાતી ફિલ્મોના વિતેલા જમાના સુપરસ્ટાર ગણાતા નરેશ કનોડિયા પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે અને તબિયત લથડતા હાલ તેમને વેન્ટિલેટર પર શિફ્ટ કરાયા છે. હાલ તેમની સારવાર હાલમાં અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં ચાલી રહી છે