સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (Health Ministry)ના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 83,341 નવા કેસ નોંધાયા છે. સતત બીજા દિવસે દેશમાં કોરોનાના 83 હજારથી વધારે કેસ આવી રહ્યા છે. આ સાથે જ દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,096 લોકોનાં કોરોનાથી મૃત્યું થયા છે.
આ સાથે દેશમાં કોરોનાના અત્યાર સુધીના કેસની સંખ્યા 39,36,747 થઈ છે. જેમાંથી 30,37,151 લોકો સાજા થયા છે. સાજા થવાનો દર 77.1 ટકા પર પહોંચ્યો છે. દેશમાં હાલ 8,31,124 એક્ટવિ કેસ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 66,659 લોકો સાજા થયા છે. જ્યારે નવા 1,096 મોત સાથે કુલ મૃત્યાંક 68,472 થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 11,69,765 સેમ્પલની તપાસ કરવામાં આવી છે. આ સાથે જ અત્યાર સુધી દેશમાં 4,66,79,145 સેમ્પલની તપાસ કરવામાં આવી છે.