દેશમાં કોરોનાના થયેલા વિસ્ફોટ વચ્ચે ઈટાલીથી ભારત આવેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પણ કોરોનાનો પ્રકોપ જોવા મળ્યો છે.
પંજાબના અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થયેલી આ ફ્લાઈટના 182 મુસાફરો પૈકી 100 કોરોના પોઝિટિવ છે અને તેમને અમૃતસરમાં ક્વોરેન્ટાઈન કરાયા છે.