દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ની ચિંતાનજક સ્પીડની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે તમામ રાજ્યોના રાજ્યપાલો સાથે બેઠક કરશે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ પણ આ બેઠકમાં સામેલ થશે. તમામ રાજ્યોના ગવર્નરની સાથે વડાપ્રધાનની આ બેઠકને ખૂબ અગત્યની માનવામાં આવી રહી છે કારણ કે હવે મહારાષ્ટ્ર બાદ અનેક અન્ય રાજ્યોમાં પણ કોરોના બેકાબૂ થઈ રહ્યો છે. લગભગ તમામ મોટા રાજ્યોમાં આ વખતે કોરોનાના કેસ પહેલા આઉટબ્રેકના પીક લેવલને પાર કરી ચૂક્યા છે.