ચીનનું સૌથી મોટું શહેર અને વ્યાપારીક રાજધાની શાંઘાઇમાં કોરોનાએ ફરી હાહાકાર મચાવ્યો છે. લોકડાઉન છતાં શાંઘાઇમાં કોરોનાના કેસોમાં ઉત્તરોત્તર વધારો નોંધાતા સરકાર તરફથી વધુ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
સ્વાસ્થય વિભાગ દ્વારા રવિવારે જારી કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે 24 કલાકમાં કોરોનાના લક્ષણો ધરાવતા 438 અને લક્ષણો વગરના એટલે કે એસિમ્પ્ટોમેટિક 7788 કેસો નોંધાયા છે. સંક્રમણ કાબૂમાં લેવા સરકાર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોના કારણે અહીંના લોકો ત્રસ્ત થયા છે.