ગુજરાતમાં કોરોના સંક્રમણના વધતા કેસ દિવસે દિવસે ચિંતા ઉપજાવનારા બની રહ્યા છે. અત્યાર સુધી મહાનગરોમાં કોરોનાનો કહેર વધી રહ્યો હતો. હવે ધીરે ધીરે નાના શહેર અને ગામડાઓમા પણ કોરોના ફેલાઇ રહ્યો છે. સાબરકાંઠાના સહયોગ કૃષ્ઠયજ્ઞ ટ્રસ્ટમાં એક સાથે 39 વિદ્યાર્થીઓ અને એક રક્તપિતથી પીડીત મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આટલા વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા શાળા અને તંત્રમાં દોડધામ મચી ગઈ છે. પ્રાથમિક શિક્ષણ વિભાગ ધ્વારા સ્કુલ બંધ રાખવા આદેશ કરાયો છે.