ચીનમાં કોરોનાનો કહેર દરરોજ વધી રહ્યો છે. ચીનમાં એક જ દિવસમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. દરરોજ ગત દિવસનો રેકોર્ડ તૂટી રહ્યો છે. બુધવારના રોજ પણ ચીનમાં કોરોના સંક્રમણના 20 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. શાંઘાઈ કોરોના વિસ્ફોટનું કેન્દ્ર બની રહ્યું છે, જ્યાં સરકારે કોરોના સંક્રમણના ફેલાવાને રોકવા માટે કડક લોકડાઉન લાગુ કર્યું છે.