જાન્યુઆરી ૨૦૨૦થી ડિસેમ્બર ૨૦૨૧ વચ્ચે વિશ્વના કુલ ૧.૪૯ કરોડ લોકો કોરોનાની મહામારીના કારણે મૃત્યુ પામ્યા હોવાનો આંકડો આજે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ જાહેર કર્યો છે એટલે કે કુલ ૭૩૦ દિવસમાં દૈનિક ૨૦,૪૧૧ વ્યક્તિઓ આ જીવલેણ બીમારીનો ભોગ બની હોવાનું ભયાવહ સત્ય બહાર આવ્યું છે. WHOએ આજે જાહેર કરેલા આંકડા અગાઉના પોતાના જ અંદાજો કરતા ત્રણ ગણા વધુ છે.