કોરોનાની પ્રચંડ લહેરના ભણકારા વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ ડૉ. ટ્રેડસ અધનોમે નિવેદન આપ્યું છે કે વિશ્વના વિવિધ દેશો વચ્ચે વેક્સિનની અસમાનતાના કારણે જ ઓમિક્રોન જેવા વેરિએન્ટને ફેલાવાની તક મળી છે. તેથી સમૃદ્ધ દેશો બૂસ્ટર ડોઝ માટે વેક્સિની સંગ્રહખોરી ન કરે અને તમામ દેશોને વેક્સિનનો પૂરતો જથ્થો મળે તો વર્ષ 2022માં કોરોના મહામારીનો અંત આવી શકે છે.
બીજી તરફ વિશ્વના કેટલાંક દેશોમાં કોરોનાના કેર યથાવત્ છે. અમેરિકામાં આજે કોરોનાના નવાં1,61,398 કેસ, યુ.કે.માં 1,62,572 કેસ, ફ્રાંસમાં 21,19,126 કેસ નોંધાયા છે. ચીનના ઝીયાન શહેરમાં ફરી કોરોના પકડમાં આવી રહ્યો છે અને આ શહેર છેલ્લાં દસ દિવસથી લોકડાઉન હેઠળ હોવાથી લોકોએ ઘરમાં રહીને જ નવાં વર્ષની ઉજવમી કરી હતી.