કોરોના મહામારીના સમયમાં દેશમાં વર્ષ 2021માં 16 મેના રોજ પૂરા થતાં સપ્તાહમાં બેકારીનો દર વધીને 14.5 ટકા થયો છે. એપ્રિલમાં તે 8 ટકા હતો. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી એ આ માહિતી આપી છે. ગયા વર્ષે એપ્રિલ અને મે મહિનામાં બેકારીનો દર 23 ટકાથી ઉપર હતો.
ગયા વર્ષે માર્ચમાં સરકારે કોરોના વાયરસનાં ફેલાવાને રોકવા માટે લોકડાઉન લગાવી દીધું હતું. આનાથી આથક પ્રવૃત્તિઓ અટકી ગઈ હતી. ઘણા મહિના પછી, સરકારે ધીરે ધીરે આથક પ્રવૃત્તિઓ શરૂ કરવાની મંજૂરી આપવાનું શરૂ કર્યું.