ટુરિસ્ટ હવે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત નહીં લઈ શકે. કોરોના વાયરસના ભય વચ્ચે ગુજરાત
સરકારે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીને માર્ચના અંત સુધીબંધ રાખવાનો નિર્ણય લીધો છે. 2018માં SoUના ઉદ્ધાટન
બાદ આ પહેલીવાર હશે જ્યારે તેને બે અઠવાડિયાથી સુધી બંધ રાખવામાં આવશે.