ભારત સરકારે કોરના નામની મહામારીને પહોંચી વળવા માટે તમામ તૈયારીઓ બતાવી છે જેને પગલે માસ્ક અને સેનેટાઈઝરને પણ એસેન્ટીઅલ કોમોડિટિ એક્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે હવે તેની કાળાબજારી કે તેના ભાવ નહીં વધારી શકાય, આ માટે ટોલફ્રી નંબર જાહેર કરાયો છે. આ નિર્ણય બાદ હવે જો બજારમાં માસ્કની અછત સર્જાય છે તો એક ગ્રાહક તરીકે તમે ફરિયાદ કરી શકો છો. તેના માટે તમારે નેશનલ કન્ઝ્યુમર નંબર પર ફરિયાદ કરવી પડશે, જેનો નંબર 1800-11-400 છે.