સુપ્રીમ કોર્ટે સોમવારે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 50 હજાર રૂપિયાનું વળતર આપવા માટેના કેન્દ્ર સરકારના નિર્દેશને મંજૂરી આપી દીધી છે. કોર્ટના કહેવા પ્રમાણે મૃતકના પરિવારજનોને મળતું આ વળતર અન્ય કલ્યાણ યોજનાઓથી અલગ હશે. કોર્ટે સરકારને દાવાના 30 દિવસની અંદર મૃતકના પરિવારને વળતર ચુકવવા નિર્દેશ આપ્યો છે. આ વળતર રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન ભંડોળમાંથી આપવામાં આવશે.