કોરોનાના સંકટને લઈને લાગુ કરાયેલા લોકડાઉનનો 19મો દિવસ છે. પરંતુ દેશભરમાં કોરોનાનો કેર યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 40 દર્દીના મોત થયા છે અને નવા 854 કેસ નોંધાયા છે. ભારતભરમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 288ને પાર થયો છે. જ્યારે કુલ પોઝિટિવ કેસનો આંકડો 8400ને પાર થયો છે.
કોરોનાના કારણે દેશમાં સૌથી કપરી સ્થિતિ મહારાષ્ટ્રમાં જોવા મળી છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 187 નવા કેસ સાથે કુલ 1760થી વધુ કેસો નોંધાયા છે. જ્યારે મૃત્યુઆંક 127 સુધી પહોંચ્યો છે.