Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતમાં કોરોનાના દરદીઓ
વધવાની સાથે ઓક્સિજન સહિતની
સાધન સામગ્રીની અછત ઉભી થઈ
છે. વિશ્વના અનેક દેશો દ્વારા સહાય
મોકલવામાં આવી રહી છે.
અમેરિકાથી પણ સહાય મોકલવાની
શરૂઆત થઈ છે. જેમાં કેલિફોર્નિયા
દ્વારા ભારતને વિવિધ સાધનોની
સહાય મોકલાઈ છે. કેલિફોર્નિયાના
ગર્વનર દ્વારા આ પહેલને ત્યાના
ભારતીય અગ્રણીઓએ બિરદાવી છે
અને આ કાર્યમાં અમેરિકામાં વસતા
ભારતીયો પણ જોડાય તેવી અપીલ
કરવામાં આવી છે.
ભારતમાં કોરોનાનો કહેર મચ્યો
છે. રોજના ૩.૫૦ લાખથી વધુ નવા
કેસ અને ૩COOથી વધુ મોત નોંધાઈ
રજા છે. આ વચ્ચે ભારતમાં ગંભીર
દરદીઓની પણ સંખ્યા વધતા
ઓક્સિજનની તીવ્ર અછત ઊભી થઈ
છે. ભારતમાં ઊભા થયેલા આ સંકટમાં
વિશ્વના આ દેશો મદદરૂપ થઈ શો
છે. અમેરિકા દ્વારા ભારતને વિવિધ
 તબીબી સહાય પુરી પાડવાનો વચન
આપવામાં આવ્યું છે. જેમાં રસી
ઉત્પાદન માટેના કાચો માલ,
વેન્ટિલેટર, પીપીઈ કીટ વિગેરેનો
સમાવેશ થાય છે. દરમિયાન
અમેરિકાના વિવિધ સ્ટેટ દ્વારા પણ
ભારતને સહાય મોકલવાનું આયોજન
થયું છે. જેમાં કેલિફોર્નિયા દ્વારા આજે
પહેલ કરવામાં આવી હતી.
કેલિફોર્નિયાએ ઓક્સિજન ઉત્પાદન
 કરતા ૨૭૫ ઓક્સિજન કોન્સેન્ટેટર્સ,
૪૪૦ ઓક્સિજન સિલિન્ડર, ૨૪૦
ઓક્સિજન રેગ્યુલેટર્સ, ૨૧૦ પલ્સ
ઓક્સિમીટર ભારતને મોકલવા
રવાના કર્યા છે. ગવર્નર ગેવિન
ન્યુઝોમની સુચનાના પહેલથી આ
કાર્ય આરંભવામાં આવ્યું છે.
ભારતને સહાય આપવાની આ
માનવતાવાદી પહેલ અને કાર્યને
અમેરિકામાં વસતા ભારતીય
અગ્રણીઓએ બિરદાવ્યું છે. લેબોન
હોસ્પિટલિટી ગૃપ તથા ઈન્ડિયન
કલ્ચર એસોસિયેશનના સેક્રેટરી
યોગી પટેલે ભારતીય અમેરિકનોને
પણ આ સહાય મોકલવાના ગર્વનર
ન્યુઝીમના સદકાર્યમાં જોડાવવાની
અપીલ કરી છે. ઈન્ડિયન કલ્ચર
એસોસિયેશનના પ્રમુખ પરિમલ
શાહે ભારતીય અમેરિકોને અપીલ
કરી છે કે ભારતમાં કોરોના
[12:03 PM, 4/30/2021] Priyanka NV: સંકટનો સામનો કરવા માટે જરૂરી
પુરવઠો પુરો પાડવા માટે તેઓ
યથાશક્તિ મદદ કરે જ્યારે જૈન
સોશિયલ ગૃપ પ્રમુખ રાજેન્દ્ર બોરાએ
પણ જણાવ્યું છે કે, ગર્વનરના આ
કાર્યમાં અમે અમેરિકન ભારતીયો
સાથે છીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે પણ
વિશ્વને કોરોનાના સંકટમાં મદદની
જરૂર પડી ત્યારે કેલિફોર્નિયાના
ગર્વનર ન્યુઝોને સહાય કરી છે.
રાજ્યમાં ૨૮ મિલિયનથી વધુ
રસીકરણ કરવામાં આવ્યું છે. ન્યુઝોમે
જણાવ્યું છે કે ભારતમાં કોરોનાના
મહામારીથી જે સંકટ સર્જાયું છે જેમાં
જેની જરૂર છે. એ સાધનની
કેલિફોર્નિયા સહાય પુરી પાડશે.
ગર્વનર ન્યુઝમે અગાઉ
મિશિગન, ન્યૂ યોર્ક, ન્યૂ જર્સી,
ઇલિનોઇસ, મેરીલેન્ડ, નેવાડા અને
ડેલાવરને વેન્ટિલેટર લોન આપી હતી
અને વેસ્ટ કોસ્ટના પડોશી રાજ્યોમાં
પીપીઇની લાખો વસ્તુઓ પણ મોકલી
હતી.
 

ભારતમાં કોરોનાના દરદીઓ
વધવાની સાથે ઓક્સિજન સહિતની
સાધન સામગ્રીની અછત ઉભી થઈ
છે. વિશ્વના અનેક દેશો દ્વારા સહાય
મોકલવામાં આવી રહી છે.
અમેરિકાથી પણ સહાય મોકલવાની
શરૂઆત થઈ છે. જેમાં કેલિફોર્નિયા
દ્વારા ભારતને વિવિધ સાધનોની
સહાય મોકલાઈ છે. કેલિફોર્નિયાના
ગર્વનર દ્વારા આ પહેલને ત્યાના
ભારતીય અગ્રણીઓએ બિરદાવી છે
અને આ કાર્યમાં અમેરિકામાં વસતા
ભારતીયો પણ જોડાય તેવી અપીલ
કરવામાં આવી છે.
ભારતમાં કોરોનાનો કહેર મચ્યો
છે. રોજના ૩.૫૦ લાખથી વધુ નવા
કેસ અને ૩COOથી વધુ મોત નોંધાઈ
રજા છે. આ વચ્ચે ભારતમાં ગંભીર
દરદીઓની પણ સંખ્યા વધતા
ઓક્સિજનની તીવ્ર અછત ઊભી થઈ
છે. ભારતમાં ઊભા થયેલા આ સંકટમાં
વિશ્વના આ દેશો મદદરૂપ થઈ શો
છે. અમેરિકા દ્વારા ભારતને વિવિધ
 તબીબી સહાય પુરી પાડવાનો વચન
આપવામાં આવ્યું છે. જેમાં રસી
ઉત્પાદન માટેના કાચો માલ,
વેન્ટિલેટર, પીપીઈ કીટ વિગેરેનો
સમાવેશ થાય છે. દરમિયાન
અમેરિકાના વિવિધ સ્ટેટ દ્વારા પણ
ભારતને સહાય મોકલવાનું આયોજન
થયું છે. જેમાં કેલિફોર્નિયા દ્વારા આજે
પહેલ કરવામાં આવી હતી.
કેલિફોર્નિયાએ ઓક્સિજન ઉત્પાદન
 કરતા ૨૭૫ ઓક્સિજન કોન્સેન્ટેટર્સ,
૪૪૦ ઓક્સિજન સિલિન્ડર, ૨૪૦
ઓક્સિજન રેગ્યુલેટર્સ, ૨૧૦ પલ્સ
ઓક્સિમીટર ભારતને મોકલવા
રવાના કર્યા છે. ગવર્નર ગેવિન
ન્યુઝોમની સુચનાના પહેલથી આ
કાર્ય આરંભવામાં આવ્યું છે.
ભારતને સહાય આપવાની આ
માનવતાવાદી પહેલ અને કાર્યને
અમેરિકામાં વસતા ભારતીય
અગ્રણીઓએ બિરદાવ્યું છે. લેબોન
હોસ્પિટલિટી ગૃપ તથા ઈન્ડિયન
કલ્ચર એસોસિયેશનના સેક્રેટરી
યોગી પટેલે ભારતીય અમેરિકનોને
પણ આ સહાય મોકલવાના ગર્વનર
ન્યુઝીમના સદકાર્યમાં જોડાવવાની
અપીલ કરી છે. ઈન્ડિયન કલ્ચર
એસોસિયેશનના પ્રમુખ પરિમલ
શાહે ભારતીય અમેરિકોને અપીલ
કરી છે કે ભારતમાં કોરોના
[12:03 PM, 4/30/2021] Priyanka NV: સંકટનો સામનો કરવા માટે જરૂરી
પુરવઠો પુરો પાડવા માટે તેઓ
યથાશક્તિ મદદ કરે જ્યારે જૈન
સોશિયલ ગૃપ પ્રમુખ રાજેન્દ્ર બોરાએ
પણ જણાવ્યું છે કે, ગર્વનરના આ
કાર્યમાં અમે અમેરિકન ભારતીયો
સાથે છીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે પણ
વિશ્વને કોરોનાના સંકટમાં મદદની
જરૂર પડી ત્યારે કેલિફોર્નિયાના
ગર્વનર ન્યુઝોને સહાય કરી છે.
રાજ્યમાં ૨૮ મિલિયનથી વધુ
રસીકરણ કરવામાં આવ્યું છે. ન્યુઝોમે
જણાવ્યું છે કે ભારતમાં કોરોનાના
મહામારીથી જે સંકટ સર્જાયું છે જેમાં
જેની જરૂર છે. એ સાધનની
કેલિફોર્નિયા સહાય પુરી પાડશે.
ગર્વનર ન્યુઝમે અગાઉ
મિશિગન, ન્યૂ યોર્ક, ન્યૂ જર્સી,
ઇલિનોઇસ, મેરીલેન્ડ, નેવાડા અને
ડેલાવરને વેન્ટિલેટર લોન આપી હતી
અને વેસ્ટ કોસ્ટના પડોશી રાજ્યોમાં
પીપીઇની લાખો વસ્તુઓ પણ મોકલી
હતી.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ