દેશમાં કોરોના કેસ વધી રહ્યા છે.સાથે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ સતત કોરોના કેસ વધી રહ્યા છે.કોરોના કેસ વધતા IRCTC દ્વારા પ્રવાસીઓની સ્વાસ્થની સલામતીને ધ્યાને રાખતા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.તેજસ ટ્રેન અઠવાડિયામાં 3 દિવસ ચાલશે.IRCTC એ ટ્રેન નંબર 82902/82901 ADI - MMCT - ADI તેજસ એક્સપ્રેસની 12.જાન્યુઆરી 2022 થી 10 ફેબ્રુઆરી 2022 સુધી અઠવાડિયાના 5 દિવસથી ઘટાડીને અઠવાડિયામાં 3 દિવસ ચાલશે.તેજસ ટ્રેન દર અઠવાડિયે બુધવાર અને સોમવારે દોડશે નહી.