વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોરોનાને લઈને દુનિયાને ફરી એક વખત ચેતવણી આપી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના કહેવા પ્રમાણે યુરોપમાં કોરોનાના કેસ ઓછા થઈ ગયા હતા પણ 10 અઠવાડિયા બાદ હવે ફરી એક વખત યુરોપમાં કોરોનાના કેસ વધી રહ્યા છે.
ન્યૂઝ એજન્સીએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ટાંકીને કહ્યુ છે કે, આવનારા મહિનાઓમાં કોરોનાનો નવો ડેલ્ટા વેરિએન્ટ દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ શકે છે. કોરોનાનો આ વેરિએન્ટ હાલમાં 100 દેશોમાં મોજુદ છે અને આવનારા મહિનાઓમાં વધારે સંક્રમણ ફેલાવી શકે તેવો ડેલ્ટા વેરિએન્ટ સંક્રમણ ફેલાવવામાં મોટો ભાગ ભજવી શકે તેવી સંભાવના છે.