ભારતમાં આજે (12 જુલાઈ) કોરોના વાયરસના કેસમાં થોડો ઘટાડો થયો છે. મંગળવારે (12 જુલાઈ) કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલા ડેટા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 13,615 નવા કેસ નોંધાયા છે. વળી, છેલ્લા એક દિવસમાં કોવિડ -19ને કારણે 20 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 13 હજાર 265 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે.