કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે બુધવારે(20 એપ્રિલે) કહ્યુ કે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 2067 નવા કેસ સામે આવ્યા છે. મંગળવાર(19 એપ્રિલ) એક દિવસ પહેલા નોંધવામાં આવેલ સંક્રમણોની સંખ્યા કરતા આજના દૈનિક આંકડા બમણા છે અને 66 ટકા વધુ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર મંગળવારે 1247 કેસ અને 1 મોત થયા હતા.