કોરોના મહામારી આ વર્ષે ત્રીજા વર્ષમાં પ્રવેશી તે સાથે દુનિયામાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 30 કરોડનો આંક (300,559,516)પાર કરી ગઇ છે અને કોરોનાનો કુલ મરણાંક 54,74,526 થયો છે. તેની સામે દુનિયામાં કોરોના રસીના કુલ 9.33 અબજ ડોઝ આપવામાં આવ્યા હોવાનું જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગંેે જણાવ્યું હતું.
કોરોના મહામારીની સૌથી વધારે અસર યુએસમાં થઇ છે. યુએસમાં કોરોનાના સૌથી વધારે 5,84,89,268 કેસો નોંધાયા છે અને કુલ કોરોના મરણાંક 8,33,996 નોંધાયો છે. કોરોનાના કેસોની સંખ્યાની નજરે બીજા ક્રમે સૌથી વધારે કેસો ભારતમાં 35,109,286 નોંધાયા છે અને 4,82,876 જણાના મોત થયા છે. જ્યારે બ્રાઝિલમાં કોરોનાના કુલ 22,328,252 કેસો અને 6,19,654 મોત નોંધાયા છે.