ચૂંટણી પંચે રોડ શો, પદ યાત્રા અને વાહનોની રેલીઓ પરનો પ્રતિબંધ ચાલુ રાખ્યો છે જ્યારે કોરોનાના કેસોમાં થયેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને ચૂંટણી માટે બંધ અને ખુલ્લી જગ્યામાં ફિઝકલ પ્રચાર કાર્યક્રમોના આયોજનને મંજૂરી આપી છે.