કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે શનિવારે આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 15981 નવા કેસ મળ્યા છે જ્યારે 17861 દર્દી રિકવર થયા છે. આ ઉપરાંત કોરોના વાયરસના કારણે છેલ્લા એક દિવસમાં 166 લોકોના મોત થયા છે. નવા આંકડા બાદ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 3,40,53,573 અને મૃતકોની સંખ્યા 4,51,980 થઈ ગઈ છે.