વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રમખે કોરોના મહામારી દરમિયાન ઝડપથી ખુલ્લી રહેલા લોકડાઉનને લઇને ચિંતા વ્યકત કરી છે. તેમણે અનલોકની ઝડપી પ્રક્રિયાને દુનિયા માટે વિનાશકારી સાબિત થવાની ચેતવણી આપી છે. સોમવારે ડબલ્યુએચઓ પ્રમુખ ટેડ્રોસ અધનોમ ગબ્રેયસસે જોર આપતા કહ્યુ કે, જે દેશ લોકડાઉન ખોલવા માટે ગંભીર છે, તેમણે કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે પણ ગંભીરતા દાખવવી પડશે, તેમના મત મુજબ બંને કોરોના સંક્રમણ પર કાબૂ અને અનલોક પ્રક્રિયા એકસાથે અસંભવ છે.