મહારાષ્ટ્રમાં જીવલેણ કોરોનાના કહેરની બીજી લહેર શરૃ થઈ હોવાથી રાજ્ય સરકારે ચિંતામાં પડીગઈ છે. આજે મુંબઈ-મહારાષ્ટ્રમાં ગજબનો કોરોનાનો વિસ્ફોટ થયો છે આજે ૨૪કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના નવા ૨૩૭૧૯ કેસ નોંધાયા છે. જ્યારે ૮૪ દરદીનો ભોગ લીધો છે. માત્ર આજે ૯૧૩૮ દરદીને ડિસ્ચાર્જ કરાયા હતા. આજ દિન સુધી રાજ્યમાં કોરોનાના ૧,૫૨,૭૬૦ એક્ટિવ કેસ છે. આથી સરકાર કોરોનાને નિયંત્રણ લાવવા માટે અવઢવમાં મૂકાઈ છે.