દેશની રાજધાની દિલ્હીની પોલીસ કોરોના સામે ઝઝૂમી રહી છે.કોરોનાની નવી લહેરમાં મોટી સંખ્યામાં દિલ્હી પોલીસના કર્મીઓ સંક્રમિત થયા છે.
દિલ્હી પોલીસના સૂત્રોના કહેવા પ્રમાણે 1700 જેટલા પોલીસ કર્મીઓને કોરોના થયો છે અને હવે દિલ્હી પોલીસના ટોચના અધિકારીઓ પણ ઓનલાઈન બેઠકો પર જ ભાર મુકી રહ્યા છે.
દિલ્હી પોલીસ હેડક્વાર્ટરમાં એક અલગ ડેસ્ક બનાવાઈ છે અને તેના પર પોલીસ કર્મીઓના કોરોનાના આંકડા અપડેટ કરવામાં આવી રહ્યા છે.