અમદાવાદમાં કોરોનાનો કહેર હજી યથાવત છે ત્યારે કૉંગ્રેસ ભવનમાં કોરોનાનો પગપેસારો થયો છે. કૉંગ્રેસ ભવનમાં ફરજ બજાવતા છ કર્મીઓને કોરોના પોઝિટીવ આવ્યો છે. જેના કારણે અન્ય કર્મીઓ અને ત્યાં અવરજવર કરતા લોકોમાં પણ ભયનો માહોલ છે.
કોંગ્રેસ ભવનમાં ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ રાજુ કુસુમગર સહિત છ કર્મીનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભવનનાં એકાઉન્ટ વિભાગમાં ત્રણ કર્મી, સુપરિન્ટેન્ડેન્ટ ઓફિસમાં બે અને અન્ય એક કર્મી સામેલ છે.