સરકાર ભલે વિવિધ અસરકારક પ્રયત્નોનો દાવો કરી રહી હોય પરંતુ ગુજરાતમાં કોરોના વધુને વધુ વિકરાળ સ્વરૃપ ધારણ કરી રહ્યો છે. ગત ૨૪ કલાકમાં રાજ્યમાં ૧૪, ૧૨૦ કેસ અ ને ૧૭૪ મૃત્યુ નોંધાયા છે. સૌથી વધુ અમદાવાદમાં ૫૭૪૦ કેસ અને સુરતમાં ૨૨૯૬ કેસ નોંધાયા છે. ૨૭મીએ ગુજરાતમાં ૧૪,૩૫૨ કેસ નોંધાયા હતા અને ૨૮મીએ ૧૪,૧૨૦ કેસ નોઁધાયા છે. જેથી ગઇકાલ કરતાં ૨૩૨ કેસ ઓછાં નોંધાયા છે, પરંતુ મૃત્યુઆંકમાં નોંધાઇ રહેતો ઉત્તરોત્તર વધારો યથાવત્ છે.