કર્ણાટક સરકારે રાજ્યભરમાં કોરોના સાથે જોડાયેલા પ્રતિબંધોમાં છુટછાટ આપવાની જાહેરાત કરી છે. રાજ્યમાં નાઇટ કર્ફ્યુ 31 જાન્યુઆરીથી હટાવવામાં આવશે જ્યારે રાજધાની બેંગલોરમાં તમામ સ્કૂલોને કોવિડ ગાઈડ લાઈનનું કડકાઈથી પાલન કરવાની સાથે સોમવારથી ઓફલાઈન વર્ગો શરૂ કરવાની પરવાનગી હશે.