સતત છઠ્ઠા દિવસે ઘરેલૂ શેર બજારમાં દબાણ જોવા મળ્યું હતું. શુક્રવારે ઘરેલૂ શેરબજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું હતું. 30 શેરવાળો બીએસઈ બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ1044.17 પોઇન્ટ એટલે કે 2.63 ટકા તૂટીને 38701.49ના સ્તર પર ખૂલ્યો હતો. જ્યારે નિફ્ટી312 પોઇન્ટ એટલે કે 2.68 ટકા તૂટીને 11321.30 પર ખુલ્યો હતો. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે દુનિયભારમાં કોરોનાવાયરસનો વધી રહેલા ખતરાને પગલે અમેરિકન અને યૂરોપિયન માર્કેટમાં ભારે ઘટાડો નોંધાયો છે.