દેશભરમાં કોરોના વાઇરસના કેસો ઝડપથી વધી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન રાબડી દેવીના ઘર સુધી પણ કોરોના પહોંચી ગયો છે. જેને પગલે તેમના ઘરે કામ કરી રહેલા તેમજ અન્ય તૈનાત કર્મચારીઓ મળી કુલ 13 લોકોને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ જાણકારી સામે આવ્યા બાદ રાબડી દેવી અને તેમના પરિવારના અન્ય સભ્યોને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે.