આવતા વર્ષની શરુઆતમાં ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન ફરીથી એક વાર કોવિડ-19ના પ્રકોપના કારણે ચૂંટણી પર સંકટના વાદળો છવાઈ ગયા છે. આજે(સોમવારે) ચૂંટણી પંચ અને આરોગ્ય મંત્રાલય વચ્ચે મહત્વની બેઠક યોજાવાની છે જેમાં આગામી ચૂંટણીને લઈને મોટુ એલાન થવાની સંભાવના છે.