Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જે રીતે દેશમાં કોરોનાના ડેલ્ટા અને ઓમિક્રોન વેરિયન્ટના કેસ કૂદકે ને ભૂસકે વધવા લાગ્યા છે એ જોતાં ત્રીજી લહેરની શરૂઆત થઈ ચૂકી છે, એવું ચોક્કસ કહી શકાય. કોવિડ નિષ્ણાતો પણ ત્રીજી લહેર ગણાવી રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 13,154 કેસ નોંધાયા છે. એના આગલા દિવસે 9,155 કેસ હતા. એનો અર્થ એ થયો કે દેશમાં હવે રોજના ચાર હજાર કેસ થવા લાગ્યા છે. દેશમાં 961 કેસ ઓમિક્રોનના છે. ગુજરાત ઓમિક્રોનના 97 કેસ સાથે દેશમાં ત્રીજા નંબરે છે. જોકે અહીં 42 જેટલા દર્દીઓ સાજા પણ થયા છે. ઓમિક્રોનના સૌથી વધુ 263 કેસ દિલ્હીમાં નોંધાયા છે. 252 કેસ સાથે મહારાષ્ટ્ર બીજા ક્રમે છે. દિલ્હીમાં ઓમિક્રોનના 57 દર્દી સાજા થયા છે. મહારાષ્ટ્રમાં 99 દર્દીઓ સાજા થયા છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ