અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઈવાન્કા ટ્રમ્પના પર્સનલ આસિસ્ટન્ટ કથિત રીતે કોરોના વાયરસના સંક્રમણમાં આવી ગયા છે. આ અંગેની જાણકારી પર પ્રકાશ પડતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. જોકે, જે વ્યક્તિ કોરોનાની લપેટમાં આવ્યો છે તે છેલ્લા થોડા અઠવાડિયાથી ઈવાન્કા ટ્રમ્પના સંપર્કમાં આવ્યા નહતા.
ઈવાન્કા અને તેના પતિ જેરેડ કિશ્નર બંનેએ કોરોના વાયરસનો ટેસ્ટ કરાવ્યો હતો જે શુક્રવારના રોજ જ નેગેટિવ આવ્યો હતો.