દુનિયાભરમાં કોરોના સંક્રમણ વિરૂદ્ધ જંગ ચાલી રહી છે. ભારતમાં પણ કોરોનાના કેસ થોડા દિવસોથી વધી રહ્યા છે. દેશમાં ગત 24 કલાકમાં કોરોનાના 9923 કેસ સામે આવ્યા છે. જોકે આ આંકડા ગત થોડા દિવસોના મુકાબલે ઓછા છે. ભારતમાં કોરોના વાયરસના કેસમાં ગત 5 દિવસથી સતત ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ ગત 24 કલાકમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત 24 કલાકમાં 7,293 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. તો બીજી તરફ આ સમયગાળા દરમિયાન 17 દર્દીઓના મોત થયા છે. તો બીજી તરફ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 79,313 થઇ ગઇ છે.