શુક્રવારના રોજ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 7447 નવા કેસ સામે આવ્યા છે. વળી, 7886 લોકો કોવિડ-19થી રિકવર થયા છે. વળી, છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 391 લોકોના મોત થઈ ગયા છે. દેશમાં સક્રિય કેસોની કુલ સંખ્યા 86 હજાર 415 છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધી થયેલ મોતનો આંકડો 4 લાખ 76 હજાર 869 છે.