કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશભરમાંથી છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 71,365 કેસ નોંધાયા છે. ગઈ કાલ કરતા સામાન્ય વધારો જોવા મળ્યો છે. ગઈ કાલે કોરોનાના નવા 67,597 કેસ નોંધાયા હતા. હાલ દેશમાં 8,92,828 લોકો સારવાર હેઠળ છે. કોરોનાથી રિકવરી રેટ પણ વધી રહ્યો છે. એક દિવસમાં 1,72,211 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યા. હાલ દેશમાં કોરોનાથી રિકવરી રેટ 96.70 ટકા છે.