દેશમાં વધી રહેલા કોરોના કેસ હવે ફરી ડરવા લાગ્યા છે. બુધવારના રોજ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 58,097 નવા કેસ નોંધાયા છે અને 534 લોકોના મોત થયા છે. જ્યારે 15,389 લોકો સાજા પણ થયા છે. નવા કેસ આવ્યા બાદ ભારતમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ વધીને 2,14,004 થઈ ગયા છે.