છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 5,554 નવા કેસ નોંધાયા છે, જ્યારે 31 લોકોના મોત થયા છે. આ પહેલા શુક્રવારે દેશમાં કોરોના સંક્રમણના 6,093 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 18 લોકોના મોત થયા છે. ગઈકાલની સરખામણીમાં નવા સંક્રમિત દર્દીઓની દૈનિક સંખ્યામાં 539 નો ઘટાડો નોંધાયો છે.