રાજ્યમાં કોરોનાના કુલ 44 દર્દીઓ નોંધાયા છે. જેમાંથી ત્રણના મોત થઈ ગયા છે. આ અંગે આ રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ માહિતી આપતા જણાવ્યું કે ચારેય કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. હવે જે પણ નવા દર્દી આવશે તેઓને આજથી નવી કોવિડ હોસ્પિટલમાં રાખવામા આવશે.156 વેન્ટિલેટરનો ઓર્ડર આપી દીધો છે અને એ આવી જશે. WHO(વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)ની ગાઈડલાઈન મુજબ કોરોના વાઇરસના આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યા છે.અત્યારે એકપણ દર્દીને વેન્ટીલેટરની જરૂર નથી.