કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દેશમાં કોરોના કેસના નવા આંકડા જાહેર કરી દીધા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં 41,649 નવા કેસ નોંધાયા છે. જેની સામે 37,291 લોકો સાજા થયા છે. હાલ દેશમાં કોરોના વાયરસના કુલ 4,08,920 એક્ટિવ કેસ છે. દેશમાં 24 કલાકમાં 593 લોકોએ કોરોનાને પગલે જીવ ગુમાવ્યો