ભારતમાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનના બે કેસ કર્ણાટકમાં સામે આવ્યા છે અને નવા સ્ટ્રેનને લઈને ચિંતાઓ સતત વધી રહી છે. આ બધા વચ્ચે દક્ષિણ આફ્રિકાથી 7 દિવસ પહેલા જયપુર પાછા ફરેલા એક પરિવારના 4 લોકો કોરોના પોઝિટિવ નીકળ્યા છે. કહેવાય છે કે આ પરિવાર 25 નવેમ્બરના રોજ આફ્રિકાથી પાછો ફર્યો હતો અને ઓમિક્રોનના અલર્ટને જોતા તમામને આઈસોલેશનમાં રખાયા છે.