કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાના નવા આંકડા જાહેર કરી દીધા છે. જે પ્રમાણે છેલ્લા 24 કલાકમાં (7th August) દેશમાં કોરોના વાયરસના નવા 38,628 કેસ નોંધાયા છે. ગઈકાલે એટલે કે શુક્રવારે જાહેર થયેલા આંકડા પ્રમાણે દેશમાં 24 કલાકમાં દેશમાં 44,643 નવાપોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 464 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
આજના આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 617 લોકોનાં મોત થયા છે. આ સાથે જ દેશમાં મોતનો દર 1.3 ટકા થયો છે. જ્યારે સાજા થવાનો દર 97.4 ટકા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 40,017 લોકો સાજા થયા છે. હાલ દેશમાં 4,12,153 એક્ટિવ દર્દી છે.