દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો ઊભો થઈ રહ્યો હોય એવું રોજ સામે આવતા સંક્રમણના મામલાથી લાગી રહ્યું છે. કેરળમાં એક દિવસમાં 25 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. મહારાષ્ટ્રમાં પણ કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ગુજરાતમાં 24 કલાકમાં 18 લોકો સંક્રમિત થયા છે જેમાં સૌથી વધુ અમદાવાદમાં 7 કેસ નોંધાયા છે. પણ સારી બાબત એ છે કે રાજ્યમાં રિકવરી રેટ દેશની સરેરાશ કરતાં વધુ 98.76 ટકા છે.