સમગ્ર ગુજરાતમાં 36 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 93 કેસ નેગેટિવ આવ્યાં છે. જ્યારે રાજકોટમાં 2 કેસ પોઝિટિવ આવ્યાં છે અને 2 કેસના રિપોર્ટ આવવાના બાકી છે. આ મામલે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમ અને આરોગ્ય કમિશનર જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું છે કે, ‘જે પણ પોઝિટિવ આવશે તેની આસપાસના લોકોનું ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવશે.’ આ ઉપરાંત તેમણે જણાવ્યું છે કે, રાહત ફંડમાં દાતાઓ દાન કરી શકશે અને તમામ મંત્રીઓ તેમનો એક મહિનાનો પગાર કોરોના સહાય ફંડમાં આપશે.