કોરોનાનાં નવા આંકડા જાહેર કરી લીધા છે. જે પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી 308 લોકોનાં મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાથી મોતનો કુલ આંકડો 4,42,317 થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,3,376 નવા કેસ નોંધાયા છે. જ્યારે આ સમયગાળા દરમિયાન 3,21,198 લોકો સાજા પણ થયા છે. દેશમાં સાજા થવાનો દર 97.5 ટકા છે. નવા આંકડા સાથે દેશમાં અત્યારસુધી નોંધાયેલા કુલ કેસની સંખ્યા 3,32,08,330 થઈ છે. જેની સામે 3,23,74,497 લોકો સાજા થયા છે. દેશમાં હાલ 3,91,516 એક્ટિવ કેસ છે. કોરોના વેક્સીનની વાત કરવામાં આવે તો અત્યારસુધી 75,05,89,689 લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. શુક્રવારે દેશમાં 65,27,175 લોકોને રસી આપવમાં આવી હતી.