છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19(Covid-19) ના 25,920 નવા કેસ નોંધાયા છે અને 492 લોકોના મોત થયા છે. આ દરમિયાન 66,254 લોકો કોરોના વાયરસ (Coronavirus) થી સાજા થયા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 4,19,77,238 લોકો કોરોનાથી સાજા થયા છે. આ ઉપરાંત, હવે ભારતમાં સક્રિય કોરોના(Active Corona Case In India) કેસોમાં ઘટાડો થયો છે અને આ સંખ્યા હવે ત્રણ લાખથી પણ ઓછી થઈ ગઈ છે. હાલમાં દેશમાં કોરોનાના 2,92,092 સક્રિય દર્દીઓ છે. ગઈકાલે દેશમાં કોરોનાના 30 હજાર 757 કેસ નોંધાયા હતા. એટલે કે ગઈકાલની સરખામણીમાં આજે નવા કેસોમાં ઘટાડો નોંધાયો છે.