દેશમાં કોરોના વાયરસ સતત તેજીથી લોકોને ઝપેટમાં લઈ રહ્યો છે. ફરીથી રોજના મોટી સંખ્યામાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. દેશમાં ગત 24 કલાકમાં કોરોનાના 22, 775 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 406 લોકોના મોત થયા છે. ત્યારે કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના મામલામાં સતત વધારો થઈ રહ્યો છે દેશમાં કોરોના વાયરસ સતત તેજીથી લોકોને ઝપેટમાં લઈ રહ્યો છે.