કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અપડેટ ડેટા અનુસાર, સતત બીજા દિવસે દેશમાં 21,000 થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ભારતમાં શુક્રવારના રોજ 21,880 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં છેલ્લા 24 કલાકમાં 60 મૃત્યુ નોંધાયા છે. શુક્રવારના રોજ ભારતમાં સક્રિય કેસ 1,49,482 હતા.