Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતમાં એક જ દિવસમાં કોરોના વાયરસ સંક્રમણના 15,754 નવા કેસ નોંધાયા છે. ત્યારબાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 4,43,14,618 થઈ ગઈ છે.સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા વધીને 1,01,830 પર પહોંચી છે. કેન્દ્રિય સ્વાસ્થય મંત્રાલય દ્વારા શુક્રવાર સવારે 8 વાગ્યે જાહેર કરાયેલા આંકડા અનુસાર દેશમાં સંક્રમણથી 47 લોકોના મોત થયા છે. ત્યારબાદ મૃત્યુઆંકની સંખ્યા વધીને 5,27,253 થઈ છે.દેશમાં કોવિડ-19 સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા વધીને 1,01,830 થઈ છે. જે કુલ કેસના 0.23 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 647 દર્દીઓ સ્વસ્થ થયા છે. દર્દીઓનો સ્વસ્થ થવાનો રાષ્ટ્રીય દર 98.58 ટકા છે. કોવિડ-19 (Covid-19)ના સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યામામ છેલ્લા 24 કલાકમાં 487નો વધારો થયો છે

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ