કોરોના મહામારીનો સામનો કરવા માટે ભારત સરકારે કોવિડ-રસીકરણ કાર્યક્રમ હેઠળ લોકોને અત્યાર સુધીમાં 100 કરોડથી વધુ વેક્સિનના ડોઝ આપ્યા છે. જો કે, આ રોગચાળો હજી સંપૂર્ણ રીતે કાબૂમાં આવ્યો નથી. અત્યારે પણ દરરોજ હજારો નવા કોરોના દર્દીઓ મળી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 15,786 નવા કેસ નોંધાયા છે.